SA181
Jump to navigation
Jump to search
ટેક - તારી પાછળ ચાલીશું, પ્રભુ અમે તારી પાછળ ચાલીશું. | |
૧ | જુઓ ઇસુ સ્વર્ગી, સુખ મૂકી દઇને, ખુશીથી સ્તંભ પર ગયો – પ્રભુ |
૨ | ઘર ને જંજાળ મૂકી પાછળ ચાલી આવો, કહ્યું શિષ્યોને ઇસુએ – પ્રભુ |
૩ | વખત નથી વહેલા આવો ઇસુ કહે છે, મૂએલાં મૂએલાને દાટે – પ્રભુ |
૪ | સો ઘણુ મળશે આ જગત વચમાં, મરણ પછી સ્વર્ગી મુકામ – પ્રભુ |
૫ | ઇસુના લોહીથી શુદ્ધ થઇને, યુદ્ધમાં આગળ આગળ ચાલું – પ્રભુ |