SA157
Jump to navigation
Jump to search
૧ | સુખ જગનું વીતિ જાએ, ખ્રિસ્ત છે મારો ! પ્રેમ બંધન તૂટી જાએ, ખ્રિસ્ત છે મારો. |
૨ | મને ન લલચાવો, ખ્રિસ્ત છે મારો ! ખ્રિસ્તમાં હું સદા રહું, ખ્રિસ્ત છે મારો ! |
૩ | દુર હેા રાતનાં સ્વપ્ન, ખ્રિસ્ત છે મારો ! મળ્યું છે ખરું રત્ન, ખ્રિસ્ત છે મારો ! |
૪ | મોતને કરૂં વિદાય, ખ્રિસ્ત છે મારો ! હોજો સર્વ કાળનો જય, ખ્રિસ્ત છે મારો ! |