SA140
Jump to navigation
Jump to search
ટેક - ખ્રિસ્ત ખડક પર હું છું નિર્ભય,અન્ય આશાથી થશે ક્ષય | |
૧ | મારી આશાનું બાંધ્યું ઘર, ઇસુના રકત ને ન્યાય પર. બીજો પાયો ન ગ્રહ હું, ઇસુ પરે અઢેલુ છુ. |
૨ | જ્યારે મનૈ ઘૈરૈ અંધકાર, જાણું છું તે છે અવિકાર. ગમે તેવી થાઓ આંધી, પણ લંગર મજ ખસનાર નથી. |
૩ | તેનું લોહી ને કરારો, રક્ષે બીકથી આત્મા મારો. જે સંધુ મારું જતું રહે, આશા મારી છે તે ત્યારે. |