ટેક - ઇસુ નામ નામ, મધુર ઇસુ નામ,

ઇસુ નામ નામ, મધુર ઇસુ નામ.

જય જય હો ઇસુના નામને;

જ્ય જય હો બુલંદ અવાજે.

આપો માન માન માન ઇસુના નામને,

આપો માન માન ઇસુના નામને.

ગાઓ ગાન ગાન ઇસુના નામના,

ગાઓ ગાન ગાન ઇસુના નામનાં.