SA132
Jump to navigation
Jump to search
ટેક - કર ખરી સજ્જ્ન તૈયારી, તારણ સુખ લેવા ભારી. તવ જશે પ્રાણ કો વારી, કાયા પણ ઘૂળ થનારી. | |
૧ | આંતક તવ છે ચોપાસે, જોતામાં ઝડપી જશે, પછી ત્યાં તું કહેશે શું ? વિચાર હજુ થશે લાચારી. |
૨ | કરવાનું તે નવ કીધું પણ વ્યર્થ કામ કર લીઘું, થશે શિક્ષા તને બહું ત્યાં, સમજ રજ રહ્યાં બીક |
૩ | ઓળખને જો તારાં, ગફલતમાં રે નહિ પ્યારાં, જરૂર જાશે મહા નાશે, તહાં થાશે ખરાબી તારી. |
૪ | છે દેવ દયામય મોટો. માફીનો છે શું તોટો ? ફિકર કર કાં ? પ્રભુ ગમ થા, અરે થા, થા થશે |
૫ | આવીજા ઇસુ પાસે, શાંતિ તવ દિલમાં થાશે, પાપ બળશે, મોક્ષ મળશે, સજા ટળશે અંતની તારી |