552
Jump to navigation
Jump to search
૫૫૨ - અન્નદાતાનો આભાર
૧ | પિતા, સર્વ દાનો તણા દિવ્ય દાતા, |
તમે વિશ્વત્રાતા, તમે અન્નદાતા. | |
૨ | દીધાં અન્નપાણી ખરે, પોષવાને, |
અને શક્તિ દેહે નવી આપવાને. | |
૩ | તમે આજની પંગતે તો પધારો, |
અને ભોજને આશિષોને ઉતારો. |
Phonetic English
1 | Pita, sarv daano tana divya daata, |
Tame vishvatraata, tame annadaata. | |
2 | Deedhaan annapaani khare, poshavaane, |
Ane shakti dehe navi aapavaane. | |
3 | Tame aajani pangate to padhaaro, |
Ane bhojane aashishone utaaro. |
Image
Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Kalyan