459
Jump to navigation
Jump to search
૪૫૯ - ખ્રિસ્તી સંગત
૬, ૬, ૮ ,૬ સ્વરો | |
"Blest be the tie that binds" | |
૧ | ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત; |
ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગનાં જેવી ખચીત ! | |
૨ | પિતાના તખ્ત સામે એક્ઠાં થયાં એક ધ્યાન, |
દિલાસો, આશાં, ચિંતા, બીક, આસર્શમાં સૌ સમાન. | |
૩ | એકમેકના ખેદ માંહે ને બોજમાં લઈએ ભાગ, |
ને દુ:ખોમાં સહલગણીથી આંસુ વે' છે અથાગ. | |
૪ | છૂટાં પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ, |
તોપણ ચિત્તમાં એક જ છીએ, ફરી મળવાની આશ. | |
૫ | જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન; |
ચાલીએ આ ઉમેદમાં ખાસ, ને રહીએ આશાવાબ. | |
૬ | શોક, મહેનત, દુ:ખ ને પાપ, સહુથી છૂટાં થઈશું; |
ને પ્રેમ ને સત્સંગમાં અમાપ, સ્વર્ગ માંહે સૌ રહીશું. |
Phonetic English
6, 6, 8 ,6 Svaro | |
"Blest be the tie that binds" | |
1 | Dhanya chhe Khristano prem, jode amaaraan chitt; |
Khristi sangat chhe anupam, svarganaan jevi khacheet ! | |
2 | Pitaana takht saame ekthaan thayaan ek dhyaan, |
Dilaaso, aashaan, chinta, beek, aasarshamaan sau samaan. | |
3 | Ekamekana khed maanhe ne bojamaan laeeye bhaag, |
Ne dukhomaan sahalaganeethi aansu ve' chhe athaag. | |
4 | Chhootaan padeeye tyaare laage manamaan udaas, |
Topan chittamaan ek ja chheeye, phari malavaani aash. | |
5 | Jeevanamaan dhanya aash karaave hinmatavaan; |
Chaaleeye aa umedamaan khaas, ne raheeye aashaavaab. | |
6 | Shok, mahenat, dukh ne paap, sahuthi chhootaan thaeeshun; |
Ne prem ne satsangamaan amaap, svarg maanhe sau raheeshun. |
Image
Media - Hymn Tune : Dennis - Sung By Mr.Nilesh Earnest
Media - Hymn Tune : Doncaster