422
Jump to navigation
Jump to search
૪૨૨ - દુષ્ટને ધાક અને શુદ્ધને શાંતિ
હર્ષધ્વજા વૃત્ત | |
કર્તા: જે. વી. એસ. ટેલર | |
૧ | વીતી બધા વિશ્વનો વેળ ગયો, ને ન્યાય ચુકાવનો કાળ થયો; |
બિરાજતા આસને ભૂપ, અહા ! ઊભી બધા દૂતની ફોજ મહા. | |
૨ | રણશિંગ ગાજી ઘણો શોર કરે, મૃત સર્વ સુણે ફરી જીવ ધરે; |
તત્કાળ ઊઠે બધા, ઘોર તજી, પ્રત્યક્ષ થશે નવાં અંગ સજી. | |
૩ | રાજા ધરી દંડ તો ન્યાય કરે, લેખે લખ્યું હોય તે હાથ ધરે; |
મૂકે ન તે એકે માંડેલ બિના, ચૂકે ન કો નામ ચુકાવ વિના. | |
૪ | સૌ કાર્ય ને શબ્દ બોલેલ બધા, મનમાં કર્યા ગુપ્ત વિચાર કદા; |
જે લેખમાં સર્વ માડેલ હશે, તેના થકી ન્યાય ચુકાવ થશે. | |
૫ | ત્રાતા તણા થંભથી ત્રાણ મળે, ઈસુ થકી શુદ્ધને શાંત વળે; |
તેથી જશે શુદ્ધનું કામ સરી, પાપી થશે શુદ્ધ વિશ્વાસ કરી. |
Phonetic English
Harshadhvaja Vratt | |
Karta: J. V. S. Tailor | |
1 | Veeti badha vishvano vel gayo, ne nyaay chukaavano kaal thayo; |
Biraajata aasane bhoop, aha ! Oobhi badha dootani phoj maha. | |
2 | Ranashing gaaji ghano shor kare, mrat sarv sune phari jeev dhare; |
Tatkaal oothe badha, ghor taji, pratyaksh thashe navaan ang saji. | |
3 | Raaja dhari dand to nyaay kare, lekhe lakhyun hoy te haath dhare; |
Mooke na te eke maandel bina, chooke na ko naam chukaav vina. | |
4 | Sau kaary ne shabd bolel badha, manamaan karya gupt vichaar kada; |
Je lekhamaan sarv maadel hashe, tena thaki nyaay chukaav thashe. | |
5 | Traata tana thambhathi traan male, Isu thaki shuddhane shaant vale; |
Tethi jashe shuddhanun kaam sari, paapi thashe shuddh vishvaas kari. |
Image
Media - Harsh Dwaja