409
Jump to navigation
Jump to search
૪૦૯ - અખંડાનંદ
માલકોષ | |
કર્તા: જે. એ. પરમાર. | |
ટેક: | અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા ! |
પરમ પવિત્ર પ્રભુ મિત્ર છે ખચીર સદા. | |
૧ | જેના આદિ પૂર્વજો આરામ લે, પવિત્ર બની ! |
વસે સુખધામ જ્યાં વિશ્રામ ને વિરામ સદા. અહો. | |
૨ | જેનાં મૃતજન પ્રિય માટ હ્યાં કલ્યાંત કરે ! |
લૂછે અશ્રુ આંખમાંથી પ્રતિદિન પ્રભુપુત્ર સદા. અહો. | |
૩ | બધા શુદ્ધ ભક્ત શુદ્ધ ભાવથી સુભક્તિ કરે ! |
અમંગળ મૂર્તિ આદિ વસ્તુથી વિરોધ સદા. અહો. | |
૪ | શારીરિક ભ્રાંતિ આદિ વેદનાથી મુક્ત રહે ! |
અવિનાશી અંગ જેનાં રહે છે શ્વેત સદા. અહો. | |
૫ | બધાં ઉરપત્ર ઘૂંઘટ માત્ર ત્યાંથી દૂર થશે ! |
પડદાની પેલી બાજુ થશે ઐક્ય સુખદ ભેત સદા. અહો. |
Phonetic English
Maalakosh | |
Kartaa: J. A. Parmaar. | |
Tek: | Ahonsh swarg maahi sukh che, na dukhkada ! |
Parm pavitr prabhu mitr che khachir sada. | |
1 | Jena aadi purvjo aaraam le, pavitr bani ! |
Vase sukhadhaam jyaa vishraam ne viraam sada. Aho. | |
2 | Jena mrutajan priy maat hyaa kalayaant kare ! |
Looche ashru aankhamathi pratidin prabhuputr sada. Aho. | |
3 | Badha shuddh bhakt shuddh bhaavathi subhakti kare ! |
Amangad murti aadi vastuthi virodh sada. Aho. | |
4 | Shaaririk bhraanti aadi vedanaathi mukt rahe ! |
Avinashi ang jena rahe che shwet sada. Aho. | |
5 | Badha urapatr ghunghat maatr tyaathi door thashe ! |
Padadaani peli baaju thashe aiky sukhad bhet sada. Aho. |
Image
Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh