360
Jump to navigation
Jump to search
૩૬૦ - શું તમે શુદ્ધ થયા છો?
૧ | સફાઈ પામવા ખ્રિસ્તની પાસે આવ્યા છો ? |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
શું હાલ વિશ્વાસ પૂરો તે પર રાખો છો? | |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
ટેક: | નહાયા છો લોહીમાં? |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
શું તમારા વસ્ત્ર કલંક વિના છે? | |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
૨ | શું તમે રોજ ચાલો છો ઈસુની સાથ? |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
શું ઈસુ પર વિશ્વાસ રાખો છો દિનરાત? | |
સફાઈ પામ્યા શું ખ્રિસ્તના લોહીથી? | |
૩ | પાપનાં મેલાં વસ્ત્ર તમે તજી દો, |
સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી. | |
અશુદ્ધ આત્મા માટે વહે છે ઝરો, | |
સફાઈ પામો રે ખ્રિસ્તના લોહીથી? |
Phonetic English
1 | Safaai paamava Khristani paase aavya chho ? |
Safaai paamya shu Khristana lohithi? | |
Shu haal vishvaas pooro te par raakho chho? | |
Safaai paamya shu Khristana lohithi? | |
Tek: | Nahaaya chho lohi maa? |
Safaai paamya shu Khristana lohithi? | |
Shu tamaara vastr kalank vina chhe? | |
Safaai paamya shu Khristana lohithi? | |
2 | Shu tame roj chaalo chho Isuni saath? |
Safaai paamya shu Khristana lohithi? | |
Shu Isu par vishvaas raakho chho dinaraat? | |
Safaai paamya shu Khristana lohithi? | |
3 | Paapnaa melaa vastr tame taji do, |
Safaai paamo re Khristana lohithi. | |
Ashuddh aatma maate vahe chhe jharo, | |
Safaai paamo re Khristana lohithi? |
Image
Media - Hymn Tune : Are You Washed In The Blood
Media - Hymn Tune : Are You Washed In The Blood - Sung By C.Vanveer